Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

જામનગરમાં રવિન્દ્ર જાડેજાની ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે મુલાકાત

જામનગર : આજરોજ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે રિવાબા ઉપર થયેલ હૂમલા અંગે ચર્ચા કરતા નજરે પડે છે. અત્રે એ યાદ અપાવવું કે ગઇકાલે રવિન્દ્ર જાડેજા એસ. પી. શ્રી  પ્રદીપ સેજુલને પણ મળેલ હતાં. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર) (પ-૧૯)

 

(3:04 pm IST)