Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

દેશના 12 તીર્થ-શહેરોની ‘હ્રદય’ યોજનામાં દ્વારકાનો સમાવેશ

ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયે દેશના અગ્રીમ સાંસ્કૃતિક ચેતના કેન્દ્ર એવા ૧ર શહેરો-તીર્થધામોની હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ એગમેન્ટેશન યોજના -‘હ્રદય' અંતર્ગત માળખાગત સુવિધા અને પ્રવાસીઓની સુવિધા-સુખાકારી વૃધ્ધિ માટે પસંદ કરાયા છે. આ શહેરામાં ગુજરાતના એક માત્ર તીર્થસ્થાન દ્વારિકાનો સમાવેશ થયો કરવામાં આવ્યો છે. 

(12:38 pm IST)