Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

જસદણમાં દર્દીઓને ફ્રુટ વિતરણ

 જસદણઃ કોળી સમાજના નેતા પુરૂષોતમભાઇ સોલંકીના જન્મ દિવસ નિમિતે માંધાતા ગ્રુપના આગેવાન કોળી સમાજ મહિલા આગેવાન અને પુર્વ નગરપાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, સંદીપભાઇ વાળા, મુકેશભાઇ ભેંસજાળીયા, રાજુભાઇ ભેંસજાળીયા, વિઠ્ઠલભાઇ મકવાણા, કિશોરભાઇ કાગડીયા, મોહિતભાઇ મજેઠીયા અને સમાજના યુવાનો દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રુટ વિતરણ કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને પુરૂષોતમભાઇની તંદુરસ્તી  અને દીર્ધ આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. દર્દીઓને ફ્રુટ વિતરણની તસ્વીર. (૧૧.૩)

 

(10:39 am IST)