Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

કોડીનાર અંબુજા યાર્ડમાં ટ્રક નીચે આવી જતા કેશોદના યુવાનનું મોત

કોડીનાર તા ૨૩ : કોડીનાર અંબુજા સિમેન્ટમાં આવેલા ગજ અંબુજાના યાર્ડમાં કેશોદ નો યુવાન ટ્રક નીચે ચગદાઇ જતા તેનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ અંબુજા ના ગજ અંબુજા યાર્ડ મા઼ આજે બપોરે ત્રણ કલાક ના સુમારે જગોૈ ગોૈર નામનોયુવાન ટ્રક નં. ૩-૧૮-૨૬૮૨ ના નીચે કોથડામાંસુતો હોય- આ વાતની અજાણ્યા ટ્રક ડક્ષ્રાઇવર પિઠાભાઇ રામભાઇ ભેડા, વડનગર વાળા ટ્રક ચાલુ કરી જઇ રહ્યા હતા ત્યારે ટ્રક નીચે સુતેલા જગા ગોૈર નામનો કેશોદનો  યુવાન ટ્રક નીચે આવી જતા તેનું કરૂણ કૃત્યુ નિપજતા અંબુજાની એમ્બ્યુલન્સમાં તેના મૃતદેહને સરકારી દવાખાને પી.એમ. માટે ખસેડવામાં આવેલ છે. (૩.૨ન્

(10:37 am IST)