Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ફલ્લાઃ ભરવાડ સમાજ દ્વરા ભાગવત સપ્તાહ-મંડપ ઉત્સવ

 ફલ્લા નજીકના ધુતારપુર ગામે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ તથા શ્રી લાખાદાદા શ્રીરામ - લક્ષ્મણ - જાનકીજી માતાજીની મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તથા રામદેવજી મહારાજના સવરા મંડપ ઉત્સવ સાથે ત્રિદિવસીય મહોત્સવ ધામધુમપૂર્વક હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. ભાગવત સપ્તાહના વ્યાસપીઠ ઉપર શાસ્ત્રીજી મહેશભાઇ જોશીએ બીરાજી રસમય શૈલીમાં સંગીતની સુરાવલીઓ સાથે કથાનું રસપાન કરાવ્યુ હતુ. કાર્યક્રમનો લહાવો  ધુતારપુરના ગ્રામજનો તથા ભાવિકોએ માણ્યો હતો તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર મુકેશ વરિયા ફલ્લા)

(10:35 am IST)