Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા ઉપર હુમલો કરનાર આરોપીના જમીન મંજુર

જામનગરમાં ભારતીય ક્રિકેટ ટીમનાં ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્નીને માર મારવાનાં ઘટનાને લોકોએ વખોડી કાઢી હતી.આ ઘટનાને લઇને રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદ બાદ આરોપી સંજય કરંગિયાની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. હુમલો કરનાર આરોપી સંજય કંરગિયાને જામીન મળી ગયા છે

(12:20 am IST)