Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

અન્નનળીમાં ફસાયેલા સિકકાનું એન્ડોસ્કોપની મદદથી કાઢી બાળકનો જીવ બચાવાયો

 મોરબી રાપર ગામના  વાદ્યેલા સૂર્યદીપસિંહ ઇન્દ્રજીતસિંહ નામનું બાળક રમતા રમતા રવિવારે સાંજના સમયે સિક્કો ગળી જતા તેણે ઉલટીઓ થવા લાગી હતી અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય જેને ઈમરજન્સીમાં તુરંત મોરબી સારવાર માટે લાવ્યા બાદ ઓમ હોસ્પિટલમાં ઇએનટી સ્પેશ્યાલીસ્ટ હિતેશ પટેલ ે બાળકોના એસોસીઈશન સેક્રેટરી અને સ્પર્શ હોસ્પિટલના  મનીષભાઈ સનારીયો તેમજ ડો. રૂપારેલીયાની ટીમે  દિલધડક સર્જરી કરી આધુનિક એન્ડોસ્કોપ મશીનની મદદથી બાળકની નળીમાં ફસાયેલા પાંચ રૂપિયાનો સિક્કો કાઢી બાળકને બચાવી લીધું હતું.(તસ્વીર-અહેવાલઃ પ્રવિણ વ્યાસ, મોરબી)

(4:33 pm IST)