Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

જુનાગઢના ૬પ વર્ષના એન.કે. સોમપુરાને ગોલ્ડ મેડલ

નેશનલ એથલેટીક ચેમ્પીયનશીપ ર૦૧૮ મેંગલોર, કર્ણાટક ખાતે યોજાયેલ સ્પર્ધામાં જુનાગઢના સીનીયર સીટીઝન એન.કે. સોમપુરાએ વાંસકૂદ, ટ્રીપલ જંમ્પ, ૭૦ વર્ષમાં ગોલ્ડ મેડલ તથા ડી.ડી.હીારાણીએ ૬પ વર્ષ વાંસકૂદમાં ગોલ્ડ મેડલ મેળવી જુનાગઢ સીનીયર સીટીઝન મંડળ તથા ગુજરાતનું નામ રોશન કરેલ છે. આ સ્પર્ધામાં ગુજરાતનાં સ્પર્ધકોએ કુલ ૪૯ મેડલો મેળવેલ છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(4:26 pm IST)