Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

મહુવામાં રેલી

મહુવામાં શુક્રવારે હિન્દુ-મુસ્લિમ ભાઈઓએ ચોકથી લઈ પોલીસ સ્ટેશન સુધીની રેલી કાઢી હતી. જેમા સુન્ની જમાતના અગ્રણી ઈસા હાજી, શિયા જમાતના નરઅલી મુખી, હુસેનભાઈ વિગેરે જોડાયા હતા

(11:50 am IST)