Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

કામરોળ ગામે ગરમ ગોળની કડાઇમાં ખાબકતા સરતાનપર (બંદર)નો યુવાન ગંભીર

ભાવનગર તા. ર૪ : સરતાનપર (બંદર)નો રહેવાસી દિનેશ ખાટાભાઇ સરવૈયા ગત તા.૧૮ ના રોજ ગોળની કડાઇમાં   ગોળ તૈયાર કરવામાં આવતો હોઇ તેવી ધગધગતી કડાઇમાં પગ લપસી પડી જતા શરીર પર ગંભીર પ્રકારે દાઝી જવા પામેલ હતો. યુવાનને ભાવનગર ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે.

(11:33 am IST)