Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ઉનાના દીવ-દેલવાડા રોડ પરથી વિદેશી દારૂની 215 બોટલ સાથે ત્રણ ઝડપાયા :ત્રણ બાઈક સહીત 85 હજારનો મુદામાલ જપ્ત

ઊનાના દેલવાડા દીવ રોડ પરથી જૂનાગઢ આરઆર સેલ દ્વારા વિદેશી દારૂની 215 બોટલ દારૂ સાથે ત્રણ આરોપીને ઝડપી લેવાયા છે તેમજ 3 મોટર સાયકલ સાથે 85400 રૂપિયાનો મુદામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(10:08 pm IST)