Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

જેતપુરના જેતલસરમાં સગીરાને છરી ના ઘા ઝીંકી મોત નિપજાવ્યાં : કેસમાં આરોપી ના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ

જેતપુર : જેતલસર ગામે એક તરફી પ્રેમમાં જરાધમ જયેશે સગીરાને નિર્દયતા થી છરીના બેફામ ઘા ઝીંકી મોત નિપજાવ્યાંના બનાવમાં આરોપીના 6 દિવસના રિમાન્ડ પૂરા થતાં આજે વધુ રિમાન્ડ માટે કોર્ટ માં રજુ કરતા બીજા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયાછે

 

(11:07 pm IST)