Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ભાણવડમાં ખાનગી કંપનીના સેટઅપ બોક્સની દુકાન પર LCBના દરોડા :પાયરસી રેકેટમાં અન્યની પણ સંડોવણી ખુલે તેવી શક્યતા

ભાણવડમાં ખાનગી કંપનીના સેટઅપ બોક્સની દુકાન પર LCBએ દરોડા પડ્યા છે આ દરોડામાં ખાનગી સેટ અપ બોક્સમાં સોની ટીવીની ચેનલોનું ફ્રી ટુ ઍર બતાવવા મામલે એલ.સી.બી એ તપાસ હાથ ધરી છે 
સેટ અપ બોક્સના જથ્થા સાથે એક શખ્સની સમગ્ર મામલે પૂછપરછ ચાલી રહી છે...પાયરસી રેકેટમાં અન્યની પણ સંડોવણી ખુલે તેવી શક્યતા છે  ભેજાબાજ શખ્સે સોની નેટવર્કના સિગ્નલ હેક કરી ધંધો ચલાવતો હોવાનું જાણવા મળે છે ..

ભાણવડ જેવા નાના શહેરમાં આવા હેકર્સથી કંપનીઓની ઊંઘ હરામ કરી છે

 હાલ સમગ્ર મામલે એલ.સી.બી તેમજ સાઇબર સેલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે .

સમગ્ર કૌભાંડમાં આરોપી ભેજાબાજ શખ્સે અનેક સેટઅપ બોક્સમાં કમાલ બતાવી હોવાનો અંદાજ છે .

(9:32 pm IST)