Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

જામનગરની ૪ વ્યકિત ગૂમ

જામનગર,તા.૨૪ : અહીંની ૪ વ્યકિત ગૂમ થવા પામી છે.

જામ.સીટી સી ડીવી.પો.સ્ટે.આવક નં ૮૪૩/૨૧ તા.૨૦/૦૩/૨૦૨૧ ના કામે હરીશભાઇ વીરજીભાઇ રાઠોડ  રાવળ ઉ.વ.૫૧ ધંધો.મજુરી રહે.તીરૂપતી સોસાયટી શેરી નં. ૦૫ ''માં ક્રૃપા''એ જાહર કરેલ કે ગઇ  પોતાની દિકરી પુનમબેન ઉ.વ.૨૭ વાળી કોઇને કહ્યા વગર જતી રહેલ છે. છ સુધી ભણેલ છે શરીરે પીળા કલરનો પંજાબી ડ્રેશ પહેરેલ છે.જેની ઉંચાઇ ૫'૬ છે વાને ઘઉં વર્ણની છે.

 જામ.સીટી સી ડીવી.પો.સ્ટ.આવક નં ૮૦૬/૨૧ તા.૧૭/૦૩/૨૦૨૧ના કામ દક્ષાબેન હીરાભાઇ ગોવીંદભાઇ બગડા અનુ.જાતી ઉ.વ.૪૦ ધંધો. ઘરકામ રહે. ગામ- ચારણ તુંગી તા.લાલપુર  જાહેર કરેલ  દિકરી નયનાબેન ઉ.વ.૨૨ વાળી જામનગર વામ્બે આવાસ ખાતેથી પોતાના માસીના ઘરેથી કોઇને કહ્યા વગર જતી રહલ ગુમથનાર કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ ચાલું છે શરીરે કોફી કલરનો ઝભ્ભો તથા ક્રીમ કલરનું સલવાર પહેરેલ છે.જેની ઉંચાઇ ૫'૨ છે વાને ઘઉં વર્ણની છે.

જામ.સીટી સી ડીવી.પો.સ્ટે.ગમ નં.૧૮/ર૧ ૨૦/૦૩/૨૦૨૧ના કામે વસંતબેન  લલીતભાઇ રામજીભાઇ સોંદરવા   અનુ.જાતી ઉ.વ.૩૦ ધંધો.ઘરકામ રહે. સીધ્ધાર્થનગર શેરી નં-૩ જામનગર જાહેર કરેલ કે પોતાના પતિ લલીતભાઇ રામજીભાઇ સોંદરવા અનુ.જાતી ઉ.વ.૩૦ ધંધો.મજુરી રહે.સીધ્ધાર્થનગર શેરી નં-૩ જામનગર પોતાના સસરાના ઘરેથી કોઇને કહ્યા વગર જતા રહેલ  ધોરણ સાત સુધી ભણેલ છે   શરીરે ગુલાબી કલરનો સર્ટ અને સફેદ જીન્સનું પેન્ટ પહેરેલ છે.જેની ઉંચાઇ પ*૩ છે વાને શ્યામ વર્ણનો છે.

જામ.સૌટી સી ડીવી.પો.સ્ટે.ગમ નં.૨૦/ર૧ તા.૨૨/૦૩/૨૦૨૧ ના કામે  સામતભાઇ રાજાભાઇ પિંગળ જાતે મેઘવાર ઉ.વ.૫૯ ધંધો.નોકરી રહે.કોમલનગર મઇન રોડના છેડે બ્લોક નં-૧૭ રૂમ નં.-૫ જામનગર જાહેર કરેલ કે પોતાના પિતા રાજાભાઇ ઘેલાભાઇ પિંગળ મેઘવાર  અનુ.જાતી ઉ.વ.૮ ૨ ધંધો.નિવ્રુત રહે.સદર પોતાના ઘરેથી ચાલવા માટે જવાનુ કહીન જતા રહેલ  અભણ હાઇ ગુજરાતી ભાષા જાણે છે તેણે શરીર સફેદ કલરનો સર્ટ તથા કાળા કલરનુ પેન્ટ પહેરેલ છે, જેની ઉંચાઇ પ'પ છે વાન શ્યામ વાર્ણના તથા મજબુત બાંધાના અને નંબરના વાળા ચસ્મા પહેરેલ છે.

ઉપરોકત વર્ણનવાળા મળી આવ્યેથી અત્રેના સીટી સી ડીવી.પો.સ્ટે. ફોન નં.૨૫૫૦૮૦૫ તથા ત.ક અમલદાર એ.એસ.આઇ. આર.એમ.ડુવા મો. નં. ૯૫૧૦૩૫૧૭૫૧ ઉપર જાણ કરવા જણાવ્યું છે.

(11:47 am IST)