Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ગારીયાધારમાં શહિદ દિનની ઉજવણી

ગારીયાધાર : શહેર અને ગ્રામ્ય યુવા મોરચા દ્વારા વીર શહિદ ભગતસિંહની શહિદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ ગારીયાધાર સીએસસી ખાતે ગારીયાધાર યુવા મોરચાના તેમજ વરિષ્ઠ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા વેકસીન આપવામાં આવી અને ભગતસિંહને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી તે તસ્વીર.

(11:39 am IST)