Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ઉના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર

ઉના : વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને ગીરગઢડા તાલુકાના ખિલાવડ ગામમાં હિન્દુ સમાજની દિકરી ઉપર હિંચકારૂ કૃત્ય કરનારને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરેલ. પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું તે તસ્વીર.(તસ્વીર : નિરવ ગઢીયા, ઉના)

(11:39 am IST)