Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

અમરેલી-ભરૂચ પંથકમાં બહાર નીકળતા લોકોને પોલીસે ઉઠક બેઠક કરાવી

પોલીસે બહાર નીકળેલા લોકો સામે સખત કાર્યવાહી હાથ ધરી

અમરેલીમાં સાવરકુંડલા ‌નાવલીમાં પોલીસે બહાર નીકળેલા લોકો સામે સખત કાર્યવાહી હાથ ધરી હતી. લોકો બહાર નીકળતા ઉઠકબેઠક કરાવાઈ હતી. ભરૂચ શહેરમાં વગર કામે બહાર નીકળતા લોકો સામે પોલીસ કડક બની હતી. પોલીસે ઉઠક બેઠક કરાવીને બિનકામ અર્થે નીકળનાર વાહન ચાલકોને તતડાવ્યા હતા. ભરૂચમાં સ્ટેશન સર્કલ નજીક વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી હતી.

(1:57 pm IST)