Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

ચોરવાડમાં જુનાગઢ ડીઆઇજી સાયબર સેલ ત્રાટકી ૩૯ શખ્સોને જુગાર રમતા ઝડપી લેવાયા

અલગ અલગ ગુન્હામાં ૫૬ શખ્સોને ૧૭ લાખના મુદામાલ સાથે ઝડપી કેસો દર્જ કરાયા

જુનાગઢ, તા.૨૪: જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીનન્દરસીંગ પવારની સૂચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી.જગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝૂંબેશ અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. આર.સી.કાનમિયા તથા પો. સબ ઇન્સ. આર.કે.ગોહિલ તથા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ જીલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં  દરમ્યાન પો.કોન્સ. સાહિલભાઇ હુસેનભાઇ સમાને બાતમી મળેલ કે, વંથલી, ઝંડા ચોક દવાખાનાવાળી ગલીમાં રહેતો ઇરફાન બકાલી દ્યાંચી પોતાના 'માં કી દુઆ' નામના કબ્જા ભોઞવટાના રહેણાંક મકાને માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી માંગ પતાનો જુગાર રમી રમાડી પોતાના આર્થિક ફાયદા સારૃં નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. તેવી બાતમી હકિકત આધારે રેઇડ કરતા ઇરફાન અલીભાઇ અમરેલીયા ધાંયી સહિત ફુલ-૧૭ ઇસમોને જુગાર રમતા પકડી પાડી વંથલી પોલીસ સ્ટેશન ખાતે તેઓની સામે ધોરણસરની કાર્યવાહી કરી જુ.ધા. કલમ ૪, ૫ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

 પકડાયેલ જુગાર રમતા શખ્સોમાં ૧. ઇરફાન અલીભાઇ અમરેલીયા ઘાંચી રહે. ઝંડાચોક, વંથલી ૨. સીદીક અલીભાઇ અમરેલીયા ઘાંચી રહે. ઝંડાચોક, વંથલી, ૩. હાસમ ઇકબાલભાઇ સોઢા ઘાંચી રહે. અજટા ટોકીઝ પાસે, જૂનાગઢ ૪. સાહીલ સુલેમાનભાઇ સોઢા દ્યાંચી રહે.વંથલી ૬. અર્ષદ રઝાકભાઇ અગવાન દ્યાંચી રહે.  વંથલી ૬. શાહીદભાઇ હારોનભાઇ મલ્લા દ્યાંચી રહે. જૂનાગઢ ૭. રફીક ઇબ્રાહીમભાઇ ભીસ્તી દ્યાંચી રહે. જૂનાગઢ ૮. શબ્બીર ઇબ્રાહીમભાઇ ભીસ્તી દ્યાંચી રહે. જૂનાગઢ ૯. સબીર હુસેનભાઇ પડાયા દ્યાંચી રહે. જૂનાગઢ ૧૦. અનશભાઇ રખુભાઇ કચરા દ્યાંચી રહે.જૂનાગઢ ૧૧. અલીભાઇ ઇબ્રાહીમભાઇ ભીસ્તી દ્યાંચી રહે.જૂનાગઢ ૧૨. એઝાઝભાઇ ઇસ્માઇલભાઇ કચરા દ્યાંચી રહે. જૂનાગઢ ૧૩. ફારૂક અલ્લારખા ભીસ્તી દ્યાંચી રહે.જૂનાગઢ ૧૪. મુસેબ મુનાફભાઇ નાગોરી રહે. વંથલી ૧૫. તોફીક બોદુભાઇ અમરેલીયા દ્યાંચી રહે.વંથલી ૧૬. અફજલ અયુબભાઇ કચરા દ્યાંચી રહે. જૂનાગઢ ૧૭. રેહાનભાઇ રફીકભાઇ ગબલ દ્યાંચી રહે. વંથલીનો સમાવેશ થાય છે.

કબ્જે કરવામાં આવેલ મુદમાલમાં રોકડા રૂપીયા ૧,૧૬,૭૭૦/-, નાલના રૂપીયા ૬૫૦૦/, મો.સા. નંગ-૬ કિ.ગ્..૧,૫૦,૦૦૦/, ફોર વ્હીલ કાર-૧ કિ.રૂ.૧,૦૦,૦૦૦, મોબાઇલ ફોન નંગ-૧૮ કિ.ગ્..૧૮,૦૦૦/- મળી કુલ રૂપીયા ૪,૫૧,ર૭૦/-

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ય.ના પો.ઇન્સ.શ્રી આર.સી.કાનમિયા તથા પો.સબ ઇન્સ. શ્રી આર.કે.ગોહીલ તથા પો.હેડ કોન્સ. શબીરખાન બેલીમ, ભરતભાઇ સોનારા વિકમભાઇ ચાવડા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ ઓડેદરા, હાજીભાઇ સુમરા, તથા પો.કો. સાહિલભાઇ સમા, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, કરશનભાઇ કરમટા, ડાયાભાઇ કરમટા, દિનેશભાઇ કરંગીયા, દિવયેશભાઇ ડાભી, ધર્મેશભાઇ વાઢેળ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(12:44 pm IST)