Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

જામનગર જી,જી, જામનગરહોસ્પિટલમાં 12 સેમ્પલ આવ્યા : તમામ નેગેટિવ

જામનગર : જી જી હોસ્પિટલ ખાતે કુલ ૧૨ સેમ્પલ ચેકીંગ માટે આવેલ હતા જેમાં દરેકના રિપોર્ટ નેગેટિવ આવેલ છે આ સૅમ્પલો માં રાજકોટના-૫,ગીર સોમનાથ-૩, જુનાગઢ-૨,ભુજ-૧ અને જામનગરના -૧ સેમ્પલનો સમાવેશ થાય છે.

(12:12 pm IST)