Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

વાંકાનેરના ખેરવા ગામના શખ્શને પાસા હેઠળ જેલમાં ધકેલાયો

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની એલસીબી ટીમે જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઈશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા જરૂરી માર્ગદર્શન અને સુચના મળતા આરોપી અનિરુદ્ધસિંહ ઉર્ફે મોન્ટુભા ગંભીરસિંહ ઉર્ફે ગમભા ઝાલા રહે ખેરવા તા. વાંકાનેર વાળાને પાસા અટકાયતી હુકમ અન્વયે ડીટેઈન કરી મધ્યસ્થ જેલ વડોદરા મોકલવા તજવીજ હાથ ધરી છે

(11:40 am IST)