Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

પોરબંદરમાં કોંગ્રેસ દ્વારા ચક્કાજામ

 પોરબંદર : મગફળી સહિત ખેત ઉત્પાદનના ટેકાના પુરતા ભાવ આપવાની માંગણી સાથે કોંગ્રેસ આગેવાનોએ રોડ ઉપર ચક્કાજામ કરી ટાયરો તથા મગફળી સળગાવી હતી તથા કલેકટર કચેરીએ ધરણા કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું તે તસ્વીરો. (તસ્વીર : પરેશ પારેખ, પોરબંદર) (૯.૧પ)

(4:20 pm IST)