Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

લીંબડીમા ભવાની ટાયરવાળા વેપારીને ર શખ્સો કેફી પદાર્થ સુંધાડીને પોણો લાખ લઇને ફરાર

વઢવાણ તા.૨૪: લીંબડીમાં ભવાની ટાયરના વેપારીને ૨ અજાણ્યા શખ્સો દ્વારા કેફી પદાર્થ સુધાડી લુંટ રૂપિયા ૭૫૦૦૦ની લુંટ કરી ફરાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

મોડી રાત્રે પાંચથી સાત શખ્સોએ ઘાતક હથિયાર સાથે યુવકની ઓફિસમાં ઘૂસી ગયા. યુવકને તલવાર વડે ગંભીર ઇજા કરીને ઓફિસમાં તોડફોડ કરી લૂંટ ચલાવી હતી. જેમાં હુમલાખોર નાશી ગયા.

પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને યુવકને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડાયો છે.(૧.૧૨)

(1:08 pm IST)