Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

પોરબંદરમાં મગફળીના ટેકાના પૂરતા ભાવ આપવાની માગણી સાથે કોંગ્રેસ દ્વારા ધરણા

પોરબંદર તા.૨૪: મગફળીના ટેકાના પુરતા ભાવ આપવાની માગણી સાથે કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી સામે ધરણા શરૂ કરવામાં આવ્યા છે પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા છે.

ધરણા દરમિયાન ગમે ત્યારે કલેકટર કચેરીને ધરણા કરવાની ચીમકી કોંગ્રેસ આગેવાનો આપી છે ગત લોકસભાની ચૂંટણી સમયે ભાજપ દ્વારા કેન્દ્રામાં આવશું તો ખેત ઉત્પાદનના ટેકાના દોઢગણા પુરતા ભાવ આપીશુ મગફળી રૂ.૧૨૦૦ તથા કપાસ રૂ.૧૫૦૦ પ્રતિમણી આપવા વચનો આપેલ ઉપરાંત વિધાનસભાની ચુંટણી સમયે મગફળીના રૂ.૯૦૦ ભાવ આપવાની ખાતરી આપેલ પરંતુ ચંુટણી બાદ સરકારે ખરીદી બંધ કરતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયેલ છે.

(11:51 am IST)