Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

શ્રી લોહાણા મહિલા મંડળ -જૂનાગઢઃ વર્ષ ૨૦૨૦ના પ્રમુખ તરીકે પારૂલબેન સુચકની વરણી જાહેર કરતા મોવડી મીનાબેન ચગ

જાન્યુઆરી ફેબ્રુઆરી માસના કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્નઃ વિધાઉટ ફાયર સ્વીટ કોમ્પિટિશનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઇ

જૂનાગઢ,તા.૨૪: તાજેતરમાં શ્રીલોહાણા મહિલા મંડળની મળેલી મીટીંગમાંઙ્ગ સંસ્થાના મોવડીઙ્ગ શ્રી મીનાબેન ચગ તથા શ્રી ભારતીબેન દ્યીયાાના અધ્યક્ષ સ્થાને નીચે મુજબની કમિટીની રચના કરવામાં આવેલ. ર્ંપ્રમુર્ખં તરીકે શ્રી પારૂલબેન સૂચક, ર્ંઉપપ્રમુર્ખં અલ્પાબેન ઉનડકટ, મંત્રી રશ્મિબેન વિઠલાણી, સહમંત્રી ગીતાબેન કોટેચા, ખજાનચી ક્રિષ્નાબેન અઢિયા, સહ ખજાનચી દિનતા બેન ઉનડકટ તથા કારોબારી સભ્ય તરીકે રસીલાબેન સોઢા નીલમબેન વિઠલાણી, સાધનાબેન નિર્મળ, ચંદ્રિકાબેન સોઢા, તરૂબેન ગણાત્રા તથા રેખાબેન ગોંધિયાની વરણી કરવામાં આવેલ.ઙ્ગ

નવી કારોબારી દ્વારા જાન્યુઆરી ફેબ્રુઆરી માસના પ્રોગ્રામ નીચે મુજબ યોજાયા હર્તાં

ઓનલાઈન ગુજરાતી પ્રણય ગીત સ્પર્ધા યોજાયેર્લીં જેમા નિર્ણાયક તરીકે  પારૂલબેન સુચક અનેઙ્ગ શ્રી સાધનાબેન નિર્મળ એ નિર્ણય આપ્યો હતો. જેમાંઙ્ગ

પહેલા નંબર પરઙ્ગ અનુપમાંબેન રાચ્છ બીજા નંબર પર- હિનાબેન વિઠ્ઠલાણી અને ત્રીજા નંબરે કોમલબેન કક્કડ વિેજેતા થયા હતા.

૧૯ ફેબ્રુઆરી ના રોજ યોજાયેલ  વિધાઉટ ફાયર સ્વીટની કોમ્પિટિશન માં પણ બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતોઙ્ગ ઙ્ગજેમાં શ્રી રશ્મિબેનઙ્ગ વિઠ્ઠલાણી અને જિલબેન ઉનડકટ એ નિર્ણાયક તરીકે સેવા આપી હતી

પ્રથમ - ભાવનાબેન રાયકુંડલિયા,દ્વિતીય - રેખાબેન ગોંધીયા, તૃતીય - બીનાબેન રૂપરેલીયા, ચોથા નંબરે રીટાબેન વિઠલાણી, પાંચમા નંબરે ચાંદનીબેન સોઢા એ પોતાની સુંદર આવડત બતાવી હતી

બીજી વકૃતવ સ્પર્ધા જેમાંર્ં લગ્નપ્રસંગે થતા ખર્ચા વિષે બહેનો એ પોતાનો મત આપી સમાજને ખૂબ સારો સંદેશ આપ્યો. જેમાં શ્રી મીનાબેન ચગ અને શ્રી સાધનાબેન નિર્મળે નિર્ણાયક તરીકે સેવા આપી હતીઙ્ગ પ્રથમ - વર્ષાબેન મોનાણી ,દ્વિતીય નંબર - જયોતિબેન ઠકરાર, તૃતીય નંબર- ઇલાબેન ભૂપતાણી નો આવેલ અને જલ્પાબેન ઉનડકટ,રક્ષાબેન દેવાણી અનુપમાંબેન રાચ્છ અને સોનલબેન રાણાને પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

(12:19 pm IST)