Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા રેસ્કયુ કવાયત

પોરબંદર  કોસ્ટગાર્ડના દ્વારા રાજયકક્ષાના ર દિવસીય મરીન સર્ચ અને રેસ્કયુ એકસાઇઝ સારેક્ષ-ર૦ર૦ હેઠળ દિલધડક કવાયત અને બચાવ કામગીરીનું નિર્દેેશન કરેલ હતુ. તે વેળાએ ઉપસ્થિત આઇ.જી.શ્રી રાકેશ પાલ તથા બચાવ કામગીરીની તસ્વીરો (તસ્વીર : સ્મીત પારેખ પોરબંદર)

(1:10 pm IST)