Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ કાલવી અને રાજભા 'ભાઈશ્રી'ને મળ્યા

પોરબંદર ખાતે ગઈકાલે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લોકેન્દ્રસિંહ કાલવી અને ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ શ્રી રાજભા ઝાલા સાંદિપની ખાતે પૂ. રમેશભાઈ ઓઝા - ભાઈશ્રીને મળ્યા હતા : ભાઈશ્રી સાથે હાલની સ્થિતિની ચર્ચા કરી હતી અને તેમને આ પ્રશ્ને આગળ આવવા અપીલ કરી હતી : ભાઈશ્રીએ બનતુ કરવા ખાત્રી આપી હતી : અંબાણી પરીવારની કોઈ કંપની આ રિલીઝમાં સામેલ હોવાનું અને તેમને સમજાવવા પોતાની વગ વાપરવા ભાઈશ્રીને કહેવાયુ હોવાની પણ ભારે ચર્ચા છે.

(3:55 pm IST)