Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ભાણવડ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદાર ઉપર પોલીસ કેસ નોંધાતાં તેમને તાત્કાલિક અસરથી હોદ્દા પર દૂર કરી સસ્પેન્ડ કરવાનો આદેશ કરતા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ

ભાણવડ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદાર ઉપર પોલીસ કેસ નોંધાતાં તેમને તાત્કાલિક અસરથી હોદ્દા પર દૂર કરી સસ્પેન્ડ કરવાનો જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ દ્વારા આદેશ કરાયો છે

(9:48 pm IST)