Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

તાલાલા ગીરમાંં હળવો ભૂકંપનો આંચકો

રાજકોટ તા. ર૩ : ગીરસોમનાથ જીલ્લાનાં તાલાલા ગીરમાં આજે સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો.

આજે સવારે ૮-૦૩ વાગ્યે તાલાલાથી ૧૬ કિ.મી. દુર દક્ષિણ દિશા તરફ ૧.૭ ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તેમ ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટર દ્વારા જણાવાયું છે.

(12:38 pm IST)