Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

કેશોદ બાયપાસ રોડ પર કોસ્ટિક સોડા ભરેલ ટ્રકમાં આગ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ : કેશોદ બાયપાસે કોસ્ટિક સોડા ભરેલા ચાલુ ટ્રકમાં એકાએક આગ લાગતા અફડાતફડી મચી ગયેલ હતી.  ટ્રક No. GJ 32 T1722 વેરાવળ થી મોરબી જઈ રહી હતી. ત્યારે શોર્ટ શર્કિટથી આગ લાગ્યાનુ અનુમાન થઈ રહેલછે ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ કાબુમાં લીધેલ હતી.કોઈ જાનહાનીના થયેલ નથી. કોસ્ટીક સોડા સાથે આખો ટ્રક બળીને ખાખ થઈ જતા મોટી નુકશાની દહેશત સેવાઈ રહેલ છે.

(12:52 pm IST)