Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ગોંડલ અક્ષર મંદિરે અન્નકોટ દર્શન

ગોંડલ : અક્ષર મંદિર સ્વામી નારાયણ મંદિરે અન્નકોટ દર્શન અહીં અક્ષર મંદિર સ્વામી નારાયણ મંદિર ખાતે ભગવાનને વિશાળ અન્નકોટ ધરાવામાં આવ્યો હતો આ અન્નકોટનો હરીભકતો દર્શનનો લાભ લઇ ભાવવિભોર થઇ ગયા હતાં.  (તસ્વીર - અહેવાલ : અશોક જોષી -ગોંડલ)

(11:41 am IST)
  • ડ્રગ્સ કેસમાં પકડાયેલ સુપ્રસિદ્ધ કોમેડીયન ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લીંબાસીયાને મુંબઈની સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટે જામીન ઉપર છોડવા હુકમ કર્યો છે access_time 4:03 pm IST

  • હવે મઘ્યપ્રદેશ સરકાર વસૂલશે ગૌટેક્સ :આંગણવાડીમા ઈંડાને બદલે દૂધનું વિતરણ કરાશે : ગૌ ટેક્સથી એકત્ર થયેલી રકમ ગૌ સંરક્ષણ માટે ખર્ચાશે : ગૌ કેબિનેટની પજેલી બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 11:53 pm IST

  • અમદાવાદમાં માસ્ક વગર ફરતાં ૨૫૬ લોકોના કોરોના ટેસ્ટ કરાયાઃ ૯ ને પોઝીટીવ : અમદાવાદ શહેરમાં આજે સવારથી કર્ફયુ ખુલતાની સાથે જ લોકો રસ્તાઓ ઉપર નિકળી પડયા હતાઃ અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા આજે ૨૫૬ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યાઃ જેમાં ૯ લોકો કોરોના પોઝીટીવ આવ્યા હતાઃ જેમાંથી ૬ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાઃ નેગેટીવ આવેલા લોકોને એક- એક હજારનો દંડ ફટકારવામાં આવ્યો access_time 4:18 pm IST