Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ટંકારાના વીરપર ગામના તળાવમાં ડૂબી જતા વૃદ્ધ મહિલાનું કરૂણમોત

 

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા અપીલાબેન ખમીસા બુધિયા સંધી (..૭૫) નામની વૃદ્ધ મહિલા વીરપર ગામના તળાવમાં ડૂબી જતા મોત થયું છે ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

(12:42 am IST)