Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

આખલોલ જકાતનાકા પાસે બાઇક અને આઈસર વચ્ચે અકસ્માત :યુવાનનું મોત

ભાવનગર :શહેર ના આખલોલ જકાતનાકા પાસે આઈસરે અને બાઇક ને ટક્કર મારતાં અકસ્માત માં યુવાનને ગંભીર ઇજા થઈ હતી. જેમાં યુવાન ને ગંભીર હાલતે 108 દવારા હોસ્પિટલ ખસેડાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત થયું. હતું

 મરણ જાનાર હારૂનભાઈ ઈસાભાઈ સૈયદ (ઉ.મ.38) (રહે.આખલોલ )જકાત પુલ પાસેરહે છે. બનાવ ની જાણ થતા લોકો ના ટાળો ઉમટી પડ્યા હતા.આ બનાવ ની જાણ પોલીસ ને થતા ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

(11:19 pm IST)