Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડકમાં વધઘટ

રાજકોટ તા. ર૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઠંડકમાં વધઘટ યથાવત છે આજે નલીયાનું લઘુતમ તાપમાન ૧૮.૦ ડિગ્રી નોંધાયું છે.

ગઇકાલે લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતર્યા બાદ આજે લઘુતમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થયો છે.

જામનગર

જામનગરઃ આજનું હવામાન ૩ર મહત્તમ ૧૯.૮ લઘુતમ ૭૪ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩.૧ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

શહેર

હવામાં ભેજ

લઘુતમ તાપમાન

અમદાવાદ

૭૧ ટકા

૧૮.૬ડિગ્રી

ડીસા

૮ર ટકા

૧૯.૦ડિગ્રી

વડોદરા

૭૯ ટકા

૧૯.૦ડિગ્રી

સુરત

૮ર ટકા

રર.૦ડિગ્રી

રાજકોટ

૮ર ટકા

૧૯.૧ડિગ્રી

ભાવનગર

૭૬ ટકા

ર૦.૪ડિગ્રી

જામનગર

૭૪ ટકા

૧૯.૮ડિગ્રી

વેરાવળ

૭૪ ટકા

ર૧.૯ડિગ્રી

દ્વારકા

૮૦ ટકા

રર.૦ડિગ્રી

ઓખા

૭૧ટકા

ર૩.૯ડિગ્રી

ભુજ

૭૧ ટકા

૧૮.રડિગ્રી

નલીયા

૮૩ ટકા

૧૮.૦ડિગ્રી

સુરેન્દ્રનગર

૭૭ટકા

ર૦.૦ડિગ્રી

ન્યુ કંડલા

૭૯ટકા

૧૯.૩ડિગ્રી

કંડલા એરપોર્ટ

૭પટકા

ર૦.૦ડિગ્રી

ગાંધીનગર

૭ર ટકા

૧૮.૭ડિગ્રી

મહુવા

૮૯ ટકા

૧૮.૭ડિગ્રી

દિવ

૮૮ ટકા

ર૦.૮ડિગ્રી

વલસાડ

૮૦ ટકા

ર૦.૧ડિગ્રી

વલ્લભવિદ્યાનગર

૭ર ટકા

ર૦.રડિગ્રી

(12:55 pm IST)