Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ભાણવડના આંબરડી ગામની સીમમાંથી વિશાળકાય અજગર ઝડપાયો

ભાણવડઃ તાલુકાના આંબરડી ગામે ૧૨ ફુટ લાંબો અને ૧૫ કિલો વજનનો મહાકાય અજગર ચડી આવતા ગ્રામજનોએ ફોરેસ્ટ ખાતાને જાણ કરતા સ્ટાફના એસ.આર.વકાતર, પી.બી.ત્રીવેદી તેમજ નેચર કલબના ભીખાભાઈ બોરખતરીયાએ અજગરનો સફળ રેસ્કયુ કરી બરડા ડુંગરમાં આવેલા રાણાસર તળાવ વિસ્તારમાં પ્રકૃતિના ખોળે છોડી મુકયો હતો.(તસ્વીરઃ રવિ પરમાર ભાણવડ)

(11:29 am IST)