Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

કોરોના વેક્સિનેશન ૧૦૦ કરોડને પાર થતા જામનગરમા

ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતે વિધાર્થીઓ ને અનુશાષિત કરી હારબંધ ઉભા રાખી ૧૦૦ નો આંકડો બનાવાયો

જામનગર:::કોરોના વેક્સિનેશન પરત્વે વેક્સિનેશન કાર્યક્રમ ૧૦૦ કરોડને પાર થયેલ છે, આ તબ્બકે ભારતીય જનતા યુવા મોરચા જામનગર મહાનગર દ્વારા સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ જામનગર ખાતે વિધાર્થીઓ ને અનુશાષિત કરી હારબંધ ઉભા રાખી તેઓ દ્વારા ૧૦૦ નો આંકડો બનાવી અભિવાદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.(અહેવાલ : મુકુંદ બદિયાણી ,તસવીર કિજલ કારસરીયા - જામનગર

(12:51 pm IST)