Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

સુરેન્દ્રનગર ચુડાસમાન રાજપુત સમાજ દ્વારા સન્માન

 વઢવાણ : સુરેન્દ્રનગર ચુડાસમા રાજપૂત સમાજ તરફથી નવા મંત્રી મંડળમાં સમાવેશ થયેલ ક્ષત્રિય સમાજના બંને મંત્રી શ્રીઓ કિરીટસિંહજી રાણા અને કીર્તિસિંહજી વાઘેલાનું સન્માન કરવામાં આવ્યું. આ બંને મંત્રીઓના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇના મંત્રીમંડળમાં સમાવેશ થતા શત્રિય સમાજના બંને મંત્રી ઓ કિરીટસિંહ રાણા અને કિર્તીસિંહ વાઘેલાનું સલમાન કરી અને ક્ષત્રિય સમાજનું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ આપવામાં પાઠવવામાં આવી હતી. તે તસ્વીર. 

(10:24 am IST)