Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ગોંડલ ગુંદાળા ચોકડી ઉપરના ખાડાઓ

 ગોંડલઃ નેશનઇ હાઇવે ગુંદાળા ઓવર બ્રિઝ પાસે સર્વિસ રોડ ઉપર મોટા ખાડા પડયા હોય વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ કેટલા વાહનોના ખાપિયા અને સસ્પેશન તૂટી જતા હોય આર્થિક નુકશાની વેઠવીપડતી હોય તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ચોકડી ઉપર ખાડાની તસ્વીર

(10:56 am IST)