Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

જામનગરમાં ડેન્ગ્યુ વિશે માર્ગદર્શન

જામનગરઃ ટાઉનહોલમાં વધી રહેલા ડેંગ્યુના કેસોની ચિંતાજનક સ્થિતિને પગલે મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગના કર્મચારીઓને કમિશ્નર સતિષ પટેલ દ્વારા ડેંગ્યુના વધી રહેલા કહેરને અટકાવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.(તસ્વીરઃકિંજલ કારસરીયાઃજામનગર)

(1:08 pm IST)