Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

લાયન્સ કલબ જુનાગઢ દ્વારા વડાલમાં પૂજાબેનને સિલાઇ મશીન અર્પણ

જુનાગઢ : લાયન્સ કલબ જુનાગઢ દ્વારા રાહત દરે ફટાકડા વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ આવકમાં બચત રહે તેનું ગરીબ ઘરની બહેનને આર્થીક ઉન્નતી માટે સિલાઇ મશીન આપવામાં આવે છે. જે અન્વયે વડાલના પૂજાબેનને સિલાઇ મશીન આપવામાં આવ્યુ હતું.

(11:38 am IST)