Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

મહુવામાં વીએચપીના પ્રમુખ જયેશ ગુજરીયાની છરીના ઘા ઝીકી કરપીણ હત્યા :અન્ય એક ગંભીર

અજાણ્યા સાત શખ્શો તૂટી પડયા :ભરેલો અગ્નિ :પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

ભાવનગરઃ મહુવાના વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખની છરીના ઘા ઝીકી કરપીણ હત્યા કરવામાં આવી છે. વીએચપીના પ્રમુખ જયેશ ગુજરીયાની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. બે વ્યક્તિ પર હુમલો થયો હતો. એકની હાલત ગંભીર છે

   . વીએચપીના પ્રમુખની હત્યા થવાથી વાતાવરણ તંગ બની ગયું છે. જાણવા મળ્યા મુજબ સાતેક જેટલા અજાણ્યા શખ્સોએ આ કૃત્ય કર્યું છે. પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. પ્રમુખ સહિત બે લોકો પર હુમલો થયો હતો. જેમાં પ્રમુખની હત્યા જ્યારે બીજો વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. 

(1:25 am IST)
  • સુરત :મનપાના નવા વહીવટી ભવનનું પ્રેઝન્ટેશન:6 કંપનીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું :જૂની સબ જેલ પાસે બનશે નવું 26 માળ સુધીનું બિલ્ડિંગ :500 કરોડની આસપાસની કિંમતનું હશે નવું વહીવટી ભવન:મેયર ડો. જગદીશ પટેલની અધ્યક્ષતામાં પ્રેઝન્ટેશન રજૂ access_time 6:47 pm IST

  • રાજકોટ :આજી ડેમમાં સૌની યોજના મારફત થતી નર્મદા નીરની આવક બંધ :સૌરાષ્ટ્રની બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું:દોઢ માસ નર્મદાનીર મળતા આજી ડેમ સપાટી થયું 23.50 ફૂટ:રાજકોટને 100 દિવસ ચાલે તેટલું પાણી ડેમમાં ઉપલબ્ધ:રોજ 6 MCFT જેટલું પાણીનો ઉપાડ કરવામાં આવી રહ્યો છે access_time 2:23 pm IST

  • અયોધ્‍યામાં તોગડીયા સમર્થકો- પોલીસ વચ્‍ચે ભારે ઉગ્રતાઃ કૂચ કરી અયોધ્‍યમાં ડો.પ્રવિણભાઇ તોગડીયા સમર્થકો અને પોલીસ વચ્‍ચે રામ મંદીર તરફ આગળ વધવા મામલે ઝડપ access_time 11:36 am IST