Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસની ટ્રાયલ:દહેજથી નવ ટ્રક અને ત્રણ કાર સાથે શિપ ઘોઘા પહોંચી

અમદાવાદ :ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસની ટ્રાયલ લેવાઇ હતી. જેમાં દહેજ ખાતેથી નવ ટ્રક અને ત્રણ કાર સાથે શીપ ઘોઘા ખાતે આવી પહોંચી હતી. જે બાદ ટ્રક અને કારને શીપમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. રોપેક્ષ ફેરી સર્વિસમાં ટ્રક અને કાર સાથે આવેલ લોકોએ એક રોમાંચક સફરનો અહેસાસ કર્યો હતો.

  દહેજથી નવ ટ્રક અને ત્રણ કાર સાથે શીપ ૧૨.૩૦ વાગ્યે ઉપડ્યા બાદ 2.30 કલાકે ભાવનગરના દહેજ ખાતે આવી પહોચ્યું હતું. આમ 2 કલાકની સફર ખૂબજ રોમાંચક રહી હતી.

(12:18 am IST)
  • પાકિસ્તાન શાંતિ ઇચ્છે છેઃ ઇમરાનને ડહાપણ દાઢ ફૂટી :છેલ્લો એક દાયકો ખૂબ ખરાબ રહ્યોઃ ચૂંટણીના કારણે ભારતે અમારા પ્રસ્તાવને ફગાવી દીધેલઃ ચૂંટણી પછી ફરીથી દોસ્તીનો હાથ લંબાવશું તેમ પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાનખાને કહયું છે. access_time 4:23 pm IST

  • અમદાવાદમાં વકરતો રોગચાળો: છેલ્લા એક જ અઠવાડિયામાં ટાઈફોડના ૬૫ અને કમળાના ૫૮ નવા કેસો નોંધાયા access_time 1:12 am IST

  • રાજ્યમાં તલાટીઓની હડતાળનો બીજો દિવસ:11 હજાર જેટલા તલાટીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર: પડતર માગણીઓની લઈ હડતાળ પર ઉતર્યા છે તલાટીઓ access_time 2:22 pm IST