Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ભૂપગઢ નાડોદા રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન

જસદણ : હિન્દુ ભુપગઢના ગામના નાડોદા રાજપુત ક્ષત્રિયો યુવાનો તેમજ વડિલોએ ભુદેવે મંત્રો શાસ્ત્રોક વિધીથી શસ્ત્રપૂજન કરયાવ્યુ હતું. શસ્ત્રપૂજન વિજયાદશમીએ ક્ષત્રિયો કેમ કરે છે તે ભુદેવે શાસ્ત્રોમાં જણાવ્યાં પ્રમાણે રાજપુત યુવાનો તેમજ વડીલોને વિસ્તૃત માહીતી આપી હતી ત્યારે શસ્ત્રપૂજનમાં બોહળી સંખ્યામાં રાજપુત સમાજના યુવાનો તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા. શસ્ત્રપૂજન કરવામાં આવ્યું તે તસ્વીર.(૨૩.૨)

(11:59 am IST)
  • ફટાકડાના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદવા સુપ્રિમનો ઈન્‍કારઃ રાત્રે ૮ થી ૧૦ વચ્‍ચે જ ફટાકડા ફોડી શકાશે : ભારે - મોટા અવાજવાળા ફટાકડા ઉપર પ્રતિબંધઃ કેટલીક શરતો સાથે ઓછા પ્રદૂષણ ફેલાવનારા ફટાકડા ફોડવાની મંજૂરી : હવેથી લાયસન્‍સધારકો જ ફટાકડા વેચી શકશે : રાત્રે ૮ થી ૧૦ સુધી જ ફટાકડા ફોડી શકાશે : ઓનલાઈન ‘નેટ' ઉપર ફટાકડા વેચી નહિં શકે : સુપ્રિમ કોર્ટે ફટાકડા વેચાણ ઉપર ઐતિહાસિક ચુકાદો આપ્‍યો : સુપ્રિમે કહ્યું કે, ફટાકડાનું વેચાણ રોકવા કરતા તેમના ઉત્‍પાદન સંબંધી નિયમો બનાવવાનું વધુ ઉચિત રહેશે : બીજા ધર્મના તહેવારો ઉપર પણ આ આદેશ લાગુ પડશે : ફટાકડા ફોડવા ઉપર જાગૃતતા અભિયાન ચલાવાય : સુપ્રિમ access_time 11:32 am IST

  • અમૃતસર દૂઘર્ટનામાં અનાથ થયેલા બધા બાળકોને ગોદ લેશે : નવજોતસિંહ સિદ્ધુનું એલાન access_time 3:35 pm IST

  • સુરતના હજીરા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો :7 લાખના વિદેશી દારૂ સહિત 10 લાખનો મુદ્દામાલ ઝડપાયો :ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો હજીરા પોલીસે ઝડપ્યો લાખોના મુદ્દામાલ સાથે પોલીસે કરી બે આરોપીની ધરપકડ:ખેતરમાં ભાડૂતી જગ્યા રાખી આરોપીઓ દારૂનો કરતા હતા સંગ્રહ access_time 6:46 pm IST