Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

વિંછીયામાં હવન સાથે નવરાત્રીની પુર્ણાહુતિ

વિંછીયાઃ અહી રાજગઢ ચોકમાં નવરાત્રિ યુવક મંડળ દ્વારા માતાજીના નવલા નોરતા રંગેચંગે પૂર્ણ થતા શાસ્ત્રોકત વિવિધ અને કર્ણપ્રિય મંત્રોચ્ચારથી હવનનું આયોજન કરાયું હતું. જેનો ભાવિક ભકતોએ દર્શન-વંદનનો લાભ લીધો હતો. તે પ્રસંગની તસ્વીર(તસ્વીરઃ પિન્ટુભાઇ શાહ, વિંછીયા)(૧.૨)

(10:57 am IST)