Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

જેતપુર એડવોકટ દિપકભાઇ ત્રિવેદીની ભારત તીબ્‍બત સંઘ પ્રદેશ કારોબારી તરીકે નીયુકતી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.ર૩ : ભારતી નીબ્‍બત સંઘ એ ભારત અને તીબ્‍બ્‍તના સબંધોને મજબુત બનાવવા માટે સંકલન અને સમન્‍વય કરતું સંગઠન છે. જે ઉદેશ્‍ય તીબ્‍બતની આઝાદીઓને કૈલાસ માનસરોવર મુકતીનો છે જેમાં પ્રદેશ કારોબારીની રચના થતા શહેરના એડવોકેટ દિપકભાઇ ત્રિવેદીને કાર્યકારણી સદસ્‍ય તરીકેની જવાબદારી રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ન્‍યાયમૂર્તિ જ્ઞાન મીક્ષા જી દ્વારા સોપવામાં આવેલ દિપકભાઇ નાનપણથી જ સમાજ સેવાના રંગે રંગાયેલ હોય આર.એસ.એસ. વિશ્વહિન્‍દુ પરીષદ બજરંગદળ, એ.બી. વી. પી. તેમજ સમસ્‍ત બ્રહ્મ સમાજ ઉપપ્રમુખ નાગરીક શરાફી સરકારી મંડળીના ચેરમેનની જવાબદારી સંભાળી રહ્યા છે તેમની નીમણુંક બદલ તેના મો.૯૯૭૯ર ૪પ૦૩પ ઉપર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(1:37 pm IST)