Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

શ્રી સોમનાથ મહાદેવના દર્શને પરશોત્તમભાઇ રૂપાલા

વેરાવળ-પ્રભાસપાટણ :  કેન્‍દ્રીય મંત્રી પરશોત્તમભાઇ રૂપાલાએ ધર્મપત્‍ની સવિતાબેન સાથે સોમનાથ મહાદેવના દર્શન,પુજા સામગ્રી અર્પણ કરી ધન્‍ય બન્‍યા હતા, આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્‍ટના પુજારીશ્રી દ્વારા તેઓનું સ્‍વાગત સન્‍માન કરવામા આવેલ હતું.(તસ્‍વીર-અહેવાલ : દિપક કકકડ વેરાવળ, દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:42 am IST)