Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

દિવ-ભાવનગર રૂટની બસમાંથી રાજુલામાં ૩૯ બોટલ દારૂ કબ્‍જે

રાજુલા તા. ૨૩ : રાજુલા, એસ.ટી બસ સ્‍ટેશનમાંથી રાજુલા પોલીસ સ્‍ટેશનના હેઙ.કોન્‍સ બી.એમ.વાળા તથા એસ.ટી વિભાગના દેવેન્‍દ્રસિંહ બાબુભા આસીસ્‍ટન્‍ટ ટ્રાફિક સુપ્રિટેન્‍ડેન્‍ટ વિજીલન્‍સ સ્‍કોડ અમદાવાદનાઓએ સંયુકત ઓપરેશન કરી, બાતમી આધારે  દિવ-ભાવનગર રૂટની ગુર્જરનગરી એસ.ટી બસ નં.GJ-18-Z-2349 માંથી બિનવારસી હાલતમાં કાપડની ત્રણ અલગ અલગ થેલીઓ તથા રેકઝીનના થેલામાં કુલ ૩૯ કુલ રૂ.૩,૯૦૦/-નો મુદામાલ પકડી પાડી દારૂ રાખનાર અજાણ્‍યા ઇસમને પકડી પાડવા તપાસ હાથ ધરેલ છે.

(11:33 am IST)