Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

પૂર્વ મંત્રી જયેશભાઇ રાદડિયાએ રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીઓની મુલાકાત લીધી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી નવનુયુક્ત મુખ્યમંત્રીને ભુપેન્દ્રભાઈ પટેલ ને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી આ સાથે જયેશભાઇ રાદડિયાએ રાજ્યના કેબિનેટ મંત્રી મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ માર્ગ અને મકાન વિભાગ ના મંત્રી પુણેશ મોદી કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ નાણા મંત્રી કનુભાઇ દેસાઇ વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા આદિજાતિ વિકાસમંત્રી નરેશભાઈ પટેલ સામાજિક ન્યાય મંત્રી પ્રદિપસિંહ પરમાર ગ્રામીણ વિકાસ મંત્રી અર્જુનસિંહ ઉદેશી ચૌહાણ તેમજ ગૃહ મંત્રી હર્ષ સંઘવી કુટીર ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા કલ્પસર ઉદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલ તેમજ મુકેશભાઈ પટેલ કૃષિ ઉર્જા મંત્રી આદિજાતિ વિકાસ મંત્રી નિમિષાબેન સુથાર વાહન વ્યવહાર નાગરિક ઉડ્ડયન મંત્રી અરવિંદભાઈ રૈયાણી   શિક્ષણ મંત્રી કુબેરભાઈ દિડોર પ્રાથમિક શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા વિગેરે મંત્રીઓની શુભેચ્છા મૂલાકાત લઇ જયેશભાઇ રાદડીયા વિપુલભાઈ બાલધા વિગેરે અભિનંદન પાઠવ્યા હતા

(9:25 pm IST)