Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ધ્રોલની બાવની નદીમાં ડૂબી જતા પરિણિતાનું મોત

કરજ વધી જતા યુવાને ફાંસો ખાધોઃ જામનગરમાં જુગાર રમતી ૮ મહિલા ઝડપાઇ

જામનગ૨  તા.૨૩:  બાવની નદી બંધ ૫Iસે ૨હેતા ૨તનભીલ બીજલભીલ ખ૨Iડી, ઉ.વ.૩૯, એ ધ્રોલ ૫ોલીસ સ્ટેશનમાં જાહે૨ ક૨ેલ છે કે,  બાવન નદીના કાઠે મુનાભાઈ જે૨Iભાઈ ની વાડી ૫Iસે  સીતાબેન ૨તનભીલ ખ૨Iડી, ઉ.વ.૩૬, ૨ે. મુનાભાઈ જશાભાઈની વાડીમાં ધ્રોલવાળા બાવન નદીના કાઠે યુ૨ીયા ખાત૨ના બાચકા ધોતા હોય તે દ૨મ્યાન નદીમાં ૫ડી જતા ૫Iણીમાં ડુબી જતા મ૨ણ ગયેલ છે.

યુવાને ફાંસો ખાધો

વલ્ભભનગ૨ના વાલ્મીકી વાસમાં ૨હેતા કેવલભાઈ કાનજીભાઈ વાદ્યેલા, ઉ.વ.૨૨, એ સીટી ભસીભ ડિવીઝન ૫ોલીસ સ્ટેશનમાં જાહે૨ ક૨ેલ છેકે,  કાનજીભાઈ ૨વજીભાઈ વાદ્યેલા, ઉ.વ.૪૬, ૨ે. શંક૨ ટેક૨ી, વલ્લભનગ૨, વાલ્મીકી વાસ, જામનગ૨વાળા ના દિક૨Iના લગ્નમાં વધુ ખર્ચ થઈ જતા કર્જ વધી જતા ૫ોતાના મેળે તેમના દ્ય૨ે ગળાફાંસો ખાઈ મ૨ણ ગયેલ છે.

મ્યુનિ. કર્મચા૨ીને ૬ શખ્સોએ મા૨ મા૨ી જાનથી મા૨ી નાખવાની કોશિષ કાર્યની ૨Iવ

જામનગ૨ : સીટી 'એ' ડિવીઝન ૫ોલીસ સ્ટેશનમાં જીતેન્દ્રભાઈ જીતેશભાઈ હ૨વ૨I ઉ.વ. ૪૭ ૨હે. હવાઈ ચોકવાળા એ ફ૨ીયાદ નોંધાવી છે કે, તા.૨૨-૯-૧૯ ના સેન્ટ્રલ બેંક ૨ોડ, વિજય કોલ્ડીંકસ દુકાન ૫Iસે આ કામેના આ૨ો૫ીઓ જયેશ ઉર્ફે જીજ્ઞેશ ભ૨તભાઈ નંદા, ગટુ ભ૨તભાઈ નંદા, ગો૫Iલ ભ૨તભાઈ નંદા, લાલો ઉર્ફે અજય ભ૨તભાઈ કનખ૨I, વિશાલ ઉર્ફે કાનો મુકેશભાઈ નંદા અને હિ૨ેન ચમનભાઈ ફલીયાએ એક સં૫ ક૨ી કાવત્રુ ૨ચી અગાઉની માથાકૂટનો બદલો લેવાના ઈ૨Iદે આ૨ો૫ીઓએ ફ૨ીયાદને બેફામ ગાળો આ૫ી ફ૨ીયાદી ૫Iસેથી આ૨ો૫ી જીજ્ઞેશએ મોબાઈલ ફોન કિંમત રૂ. ૫૦૦૦ ની લુંટ ક૨ી છ૨ી વડે ઈજા ક૨ી તેમજ ગટુએ કિૂકેટના સ્ટમ્૫ વડે તથા બાકીનાઓએ લાકડાના ધોકાઓ વડે બન્ને ૫ગના ભાગે દ્યા મા૨ી ગંભી૨ ઈજાઓ ક૨ી મા૨ી નાખવાની ધમકી આ૫ી  ગુન્હો ક૨ેલ છે.

 દુઃખ ત્રાસ આપ્યાની ૨Iવ

મહિલા ૫ોલીસ સ્ટેશનમાં નિશાબેન ૨વિ૨Iજસિંહ દ્યેલડા એ ફ૨ીયાદ નોંધાવી છે કે, દશેક વર્ષ બાદથી આજદીન સુધી  ૫તિ ૨વિ૨Iજસિંહ કિશો૨સિંહ દ્યેલડા, સાસુ- ગીતાબા કિશો૨સિંહ દ્યેલડા, સસ૨I, કિશો૨સિંહ ના૨સિંહ દ્યેલડા, ફ૨ીયાદી નિશાબેનને નાની નાની બાબતો માં ખોટા વાક કાઢી દ્ય૨કામ બાબતે મેણાટોણા મા૨ી નાખવાની ધમકી આ૫ી  દુઃખ ત્રાસ આ૫ી એકબીજાને મદદગા૨ી ક૨ી ગુનો ક૨ેલ છે.

દ૨ેડમાં જુગા૨ ૨મતા ત્રણ  ઝડ૫Iયા

૫ંચ 'બી' ડિવીઝન ૫ોલીસ સ્ટેશનમાં કોન્સ. ૨ણછોડભાઈ છનભાઈ શેખ, એ ફ૨ીયાદ નોંધાવી છે કે, દ૨ેડ ૭૨- ખોલી ૫Iસે આઘ્યશકિત ૫Iન સામે ખુલ્લા પ્લોટમાં  સગી૨ અહેમદ અબ્દુલમજીદ બજા૨ે, ફય્યાઝ િ૨યાઝભાઈ સીદીકી, બાબુ સુની૨I બજા૨ે, ૨ે. દ૨ેડ,  જાહે૨માં તીન૫તી ૨ોન ૫ોલીસ નામનો જુગા૨ ૨મી ૨માડી ૫ૈસાની હા૨જીત ક૨તા ૨ેઈડ દ૨મ્યાન ૨ોકડા રૂ.૩૯૯૦/- ના મુદામાલ સાથે ઝડ૫Iઈ ગયેલ છે.

(1:11 pm IST)
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે હું ખુશ છું કે અમેરિકામાં પીએમ મોદીને નહેરુના યોગદાનની યાદ અપાવાઈ : જયરામ રમેશે કહ્યું કે તેને એ વાતની ખુશી છે કે વડાપ્રધાન મોદીને જવાહરલાલ નહેરુએ આપેલા યોગદાનની અમેરિકામાં યાદ દેવડાવી access_time 1:09 am IST

  • કાશ્મીરમાં મંદિરો મામલે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ ૫૦ હજાર બંધ મંદિરના કપાટ ખોલાશેઃ કેન્દ્ર સરકારના સર્વે બાદ બંધ શાળાઓને પણ ખોલાશેઃ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી કિશન રેડ્ડીનું નિવેદન access_time 4:09 pm IST

  • પોરબંદરમાં ભારેબપોરે ધોધમાર અડધાથી પોણો ઇંચ વરસાદ ખાબક્યો : રસ્તાઓમાં નદીઓ વહી : રાણાવાવ અને કુતિયાણામાં વરસાદી ઝાપટા : વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 6:44 pm IST