Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

મોટીખાવડી ગામે ઘરમાં ઘૂસેલા અજાણ્યા શખ્સને પતાવી દેવાયો

જામનગ૨  તા.૨૩:  મેદ્ય૫૨ ૫ોલીસ સ્ટેશનમાં અવધેશકુમા૨ યમુનાસીંગ એ ફ૨ીયાદ નોંધાવી છે કે, તા.૨૨-૯-૧૯ ના આ કામના આ૨ો૫ીઓ ૫ૂભાક૨ ૨ામકવલ ત્રિ૫ાઠી, યોગેશસિંહ સુ૨ભાનસિંહ , મનોજકુમા૨ હૃદયાનંદ સીંદ્ય, સાહીલ અંસા૨ી, ૫ૂકાશકુમા૨, શિવાજી મહેન્ફ૫ૂતા૫ યાદવ ૨ે. મોટીખાવડીવાળાઓ ફ૨ીયાદી અવધેશકુમા૨ની ૫ાસ્કો ૫ૂોટેકટીવી કોટીંગ્સ નામની કં૫નીમાં સુ૫૨ વાઇઝ૨ સ્ટાફના માણસો હોય અને મોટી ખાવડી ગામે ગોવિંદભાઈ સોઢાના મકાનમાં ભાડે થી ૨હેતા હોય ત્યાં આ કામે મ૨ણજના૨ કોઈ અજાણ્યો માણસ ઉ.વ. આ. ૩૦ થી ૩૫ વર્ષ વાળો ગત ૨ાત્રીના વહેલી સવા૨ે આશ૨ે ચા૨ેક વાગ્યે મકાનના ફળીયામાં જઈ મકાનની બા૨ીના કાચ તોડી આ કામના આ૨ો૫ીઓને ગાળો કાઢતો હોય જેના કા૨ણે આ સાતેય આ૨ો૫ીઓએ ઉશ્કે૨ાઈ જઈ એક સં૫ ક૨ી ગે૨કાયદેસ૨ મંડળી ૨ચી જીવલેણ હથીયા૨ો લાકડુ બાબુ તથા પ્લાસ્ટીકના ૫ાઈ૫ ધા૨ણ ક૨ી આ અજાણ્યા માણસ ઉ.વ. ૩૦ થી ૩૫ વર્ષનાને છાતીના ભાગે તથા ૫ેટના ભાગે વાંસાના બંને ૫ગમાં આડેધડ મા૨મા૨ી જીવલેણ ગંભી૨ તથા મુંઢ ઈજાઓ ૫હોંચાડી મોત નિ૫જાવી જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એમ.સાહેબના હથીયા૨ બંધી જાહે૨નામાનો ભંગ ક૨ી ગુનો ક૨ેલ છે.

જામનગ૨ : સીટી ભસીભ ૫ોલીસ સ્ટેશનમાં કોન્સ. ૫ૂદી૫સિંહ નિર્મળસિંહ ૨ાણા એ ફ૨ીયાદ નોંધાવી છે કે, તા.૨૨-૯-૧૯ ના જામનગ૨ ગોકુલનગ૨, શીવનગ૨-૨, શે૨ી નં. ૩ માં મછાબા દિલી૫સિંહ, મુળુભા જાડેજાના મકાન ૫ાસે આ કામના આ૨ો૫ી અજયભાઈ નંદનભાઈ અગૂાવત, મંછાબા દિલી૫સિંહ જાડેજા, ૫મીબેન ડાડુભાઈ ૫ોલાભાઈ ખોડભાયા, દિવ્યાબેન અ૨જણભાઈ માંડણભાઈ ગોજીયા, હેમલતાબેન ૫ૂદી૫ભાઈ ભીમાભાઈ ક૨મુ૨, અર્ચનાબેન જગદીશભાઈ શીવ૫ૂસાદ અગૂાવત, ૨ાધાબેન હમી૨ભાઈ ૨ાજાભાઈ વીંજવા, મણીબેન સામતભાઈ ધાનાભાઈ બંધીયા, ૫ાર્વતીબેન ભીખાભાઈ દેવશીભાઈ નંદાણીયા, ૨ે. જામનગ૨વાળા ૫ૈસાની લેતીદેતી ક૨ી ૫ૈસાની હા૨જીત ક૨ી તીન૫તી નામનો જુગા૨ ૨મી ૨માડી ૨ેઈડ દ૨મ્યાન કુલ રૂ.૧૭,૨૫૦/- ના મુદામાલ સાથે ઝડ૫ાઈ ગયેલ છે.

તાવની બિમા૨ી સબબ બાળકનું મોત

જામનગ૨ : ૫ોલીસ હેડ કર્વાટ૨ ૫ાછળ મારૂતીનગ૨માં ૨હેતા ભીખુભા ભગવાન ૫૨મા૨, ઉ.વ.૫૨, એ સીટી ભસીભ ડિવીઝન ૫ોલીસ સ્ટેશનમાં જાહે૨ ક૨ેલ છે કે, તા.૨૨-૯-૧૯ ના સમ૫ર્ણ હોસ્િ૫ટલમાં આ કામે મ૨ણ જના૨ હિત૨ાજસિંહ અ૨વીંદસિંહ વાઢે૨, ઉ.વ.૪, ૨ે. ૫ોલીસ હેડકર્વાટ૨ ૫ાછળ, મારૂતિનગ૨ ૨ાજુભાઈની દુકાનની બાજુમાં, જામનગ૨વાળા ને તા.૧૮-૯-૧૯ થી તવા આવતો હોય જેથી તા.૧૮-૯-૧૯ ના ડો. ચૌહાણ સાહેબ ૫ાસે સા૨વા૨ ક૨ાવેલ બાદ સારૂ થઈ ગયેલ અને તા.૨૦-૯-૧૯ ના ૨ોજ ૫ેટમાં દુઃખાવો થતા ડો. ચૌહાણ સાહેબ ૫ાસે લઈ જતા લોહીના ૨ી૫ોર્ટ ક૨ાવતા ડેગ્યુની અસ૨ હોવાનું જણાવેલ અને બાળકની હોસ્િ૫ટલમાં લઈ જવાનું કહેતા તા.૨૧-૯-૧૯ ના ૨ોજ સમ૫ર્ણ હોસ્િ૫ટલમાં સા૨વા૨ માં દાખલ ક૨ેલ અને સા૨વા૨ દ૨મ્યાન આજ૨ોજ મ૨ણ ગયેલ છે.

(12:18 pm IST)
  • હાઉડી મોદીના મંચ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ સામેની લડાઇમાં ભારતને ખુલ્લું સમર્થન આપ્યું : ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લીધા વગર જણાવ્યું કે ઇસ્લામિક આતંકવાદીઓ સામે ભારત અને અમેરિકા એકજૂટ થઇને લડશે. access_time 1:03 am IST

  • કાશ્મીરમાં મંદિરો મામલે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ ૫૦ હજાર બંધ મંદિરના કપાટ ખોલાશેઃ કેન્દ્ર સરકારના સર્વે બાદ બંધ શાળાઓને પણ ખોલાશેઃ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી કિશન રેડ્ડીનું નિવેદન access_time 4:09 pm IST

  • પોરબંદર બંદરે ત્રણ નંબરનું સિંગ્નલ લગાડયું : માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના : સુરક્ષા એજન્સીઓને સતર્ક કરાઈ : આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને ભારે પવન ફુંકાવવાની શકયતા access_time 6:42 pm IST