Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

થેલેસેમિક બાળકોની સારવાર માટે પરેશભાઇ ધાનાણી દ્વારા રૂ. ૧.૩પ લાખની સહાય

અમરેલી : રોટરી કલબ ઓફ અમરેલી સિટી દ્વારા આયોજીત ગણેશ ઉત્સવ પ્રસંગે ગુજરાત રાજયના નેતા પરેશભાઇ ધાનાણી ગણેશજીની આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધાનાણીએ રોટરી કલબ દ્વારા ચલાવવામાં આવતા થેલેસેમિયાના દર્દીઓ નેબોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અભિયાનમાં સહાય પેટે રૂ. ૧,૩પ,૦૦૦ નુ઼ પોતાના બચત ખાતામાંથી અનુદાનનો ચેક કલબના સિટીના પ્રમુખ  સંજયભાઇ ભુવાને સુપરત કર્યો હતો.

(12:38 pm IST)